ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 23, 2024 3:12 પી એમ(PM)

રાજકોટના સરદાર પટેલ સ્નાનાગર ખાતે આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે

રાજકોટના સરદાર પટેલ સ્નાનાગર ખાતે આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે.જેમાં ૩૫૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લેશે.રાજકોટ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ...