ફેબ્રુવારી 6, 2025 7:38 પી એમ(PM)
સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૭મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો
સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૭મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા...