સપ્ટેમ્બર 13, 2024 7:50 પી એમ(PM)
રાજ્યમાં વરસાદના કારણે નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ 15 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરાશે
રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ 15મી સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરાશે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે રોડ-રસ્તાની સર્જાયેલી પરિસ્થિતિને ...