જુલાઇ 22, 2024 7:27 પી એમ(PM)
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આવતી કાલે લોકસભામાં બજેટ રજૂ કરશે
આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આવતી કાલે લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મનું આ પ્રથમ બજેટ છે. ...