ડિસેમ્બર 19, 2024 7:20 પી એમ(PM)
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આધુનિક યુદ્ધની બદલાતી પદ્ધતિઓ સાથે તાલમેલ જાળવી રાખવા માટે ઉચ્ચતમ ટેક્નોલોજી અપનાવવા પર ભાર મૂક્યો છે.
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આધુનિક યુદ્ધની બદલાતી પદ્ધતિઓ સાથે તાલમેલ જાળવી રાખવા માટે ઉચ્ચતમ ટેક્નોલોજી અપનાવવા પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા સંરક્ષણમંત્ર...