સપ્ટેમ્બર 1, 2024 2:58 પી એમ(PM)
સંયુક્ત આરબ અમીરાતે બે મહિનાનો એક વ્યાપક વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો
સંયુક્ત આરબ અમીરાતે બે મહિનાનો એક વ્યાપક વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વ્યક્તિઓ માટે તેમની સ્થિતિને નિયમિત કરવા અથવા દંડ વિના વિદાય લેવાની નિર્ણા...