ઓગસ્ટ 15, 2024 7:50 પી એમ(PM)
સંયુક્ત અરબ અમિરાતમાં ભારતીય સમુદાય દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
સંયુક્ત અરબ અમિરાતમાં ભારતીય સમુદાય દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આબુધાબીમાં ભારતીય દૂતાવાસ, દુબઈ કોન્સ્યુલેટ જનરલ અને અમિરાતમાં વિવિધ સામુદાયિક કેન્દ્રો...