નવેમ્બર 28, 2024 2:47 પી એમ(PM)
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા ભારે દબાણના કારણે શ્રીલંકાના કેટલાક ભાગો પ્રતિકૂળ હવામાનની અસર હેઠળ છે
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા ભારે દબાણના કારણે શ્રીલંકાના કેટલાક ભાગો પ્રતિકૂળ હવામાનની અસર હેઠળ છે. શ્રીલંકાના હવામાન વિભાગના જણાવ્યા મુજબ ડીપ ડિપ્રેશન સવારે ત્રિંકોમાલીથી ...