ડિસેમ્બર 10, 2024 7:28 પી એમ(PM)
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરવાની જાહેરાત
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે. માત્ર 5 રૂપિયાના નજીવા દરે શ્રમયોગીઓને પૌષ્ટિક ભોજ...