નવેમ્બર 22, 2024 7:06 પી એમ(PM)
ગઇકાલના કડાકા બાદ આજે શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો
ગઇકાલના કડાકા બાદ આજે શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો હતો. તમામ ક્ષેત્રના શેરોમાં ભારે લેવાલીના પગલે મુંબઇ શેરબજારનો સેન્સેક્સ બે ટકાના વધારા સાથે એક હજાર 961 પોઇન્ટ ઉછળીને 79 હજાર 117 અંક પર બ...