ઓગસ્ટ 15, 2024 7:43 પી એમ(PM)
કેન્દ્રીયકૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાષ્ટ્રીય કિટ નિરીક્ષણ વ્યવસ્થા – NPSSનું અનાવરણ કર્યું
કેન્દ્રીયકૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાષ્ટ્રીય કિટ નિરીક્ષણ વ્યવસ્થા – NPSSનું અનાવરણ કર્યું. આ પ્રસંગે બોલતા શ્રી ચૌહાણે જણાવ્યું કે NPPS દ્વારા ખેડૂતો વિવિધ પ્રકારના કિટકો અને જંતુના...