સપ્ટેમ્બર 19, 2024 8:28 પી એમ(PM)
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી મુદતનાં 100 દિવસમાં ખેડૂતોનાં કલ્યાણને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી છે
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી મુદતનાં 100 દિવસમાં ખેડૂતોનાં કલ્યાણને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી છે. નવી દિલ્હીમાં ...