ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 10, 2025 6:42 પી એમ(PM)

કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડીએ આજે રાંચીના કાંકે ખાતે સીસીએલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો

કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડીએ આજે રાંચીના કાંકે ખાતે સીસીએલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો. શ્રી રેડ્ડી ઝારખંડના બે દિવસના સત્તાવાર મુલાકાતે હતા. આ પ્રસંગે શ્રી રે...