ઓગસ્ટ 2, 2024 7:47 પી એમ(PM)
રાજ્યના શિક્ષણ વિભાગે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રાખવાનો નિર્ણય કર્યો
રાજ્યના શિક્ષણ વિભાગે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રાખવાનો નિર્ણય કર્યો છે.. શિક્ષણ વિભાગ હસ્તકની લઘુમતી સિવાયની અનુદાનિત શાળાઓમાં ઓછામાં ઓ...