માર્ચ 12, 2025 6:32 પી એમ(PM)
રાજ્યની ખાનગી શાળાઓમાં FRCની માર્ગદર્શિકા મુજબ જ ફી લેવાય છે : શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર
રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નિયમન સમિતિ- F.R.Cની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરવામાં આવી છે અને તે મુજબ ફી લેવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિં...