જાન્યુઆરી 7, 2025 9:51 એ એમ (AM)
ખેડા જિલ્લાના વસો ગામ ખાતે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં સરસ્વતી વિદ્યાલય નવીન શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લાના વસો ગામ ખાતે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં સરસ્વતી વિદ્યાલય નવીન શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી ડિંડોરે વિદ્યાર્થીઓમાં કેળવણી સિંચન દ્વારા ...