જાન્યુઆરી 30, 2025 7:20 પી એમ(PM)
શહીદ દિન અંતર્ગત આજે દેશની સાથે સાથે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે
શહીદ દિન અંતર્ગત આજે દેશની સાથે સાથે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. 30 મી જાન્યુઆરી 1948ના દિવસે દિલ્હીમાં સાંજે પાંચ અને 17 મિનિટે ગાંધીજીની હત્યા કરાઈ હતી. જેથી દર વર...