જાન્યુઆરી 20, 2025 1:43 પી એમ(PM)
ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે
ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ તરીકે અને જેડી વાન્સ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. વોશિંગ્ટન ડીસીમાં મુખ્ય ન્યાયમૂર્તિ જોન રોબર્ટ્સની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ...