ડિસેમ્બર 6, 2024 7:53 પી એમ(PM)
ભાજપના ધારાસભ્ય કાલીદાસ કોલામ્બકરે મહારાષ્ટ્ર વિધાનસભાના હંગામી અધ્યક્ષ તરીકે આજે શપથ લીધા
ભાજપના ધારાસભ્ય કાલીદાસ કોલામ્બકરે મહારાષ્ટ્ર વિધાનસભાના હંગામી અધ્યક્ષ તરીકે આજે શપથ લીધા છે. રાજયપાલ સી.પી.રાધાકૃષ્ણે આજે મુંબઇમાં રાજભવન ખાતે શ્રી કોલામ્બરને હંગામી અધ્યક્ષ તરીકે હો...