ફેબ્રુવારી 6, 2025 3:10 પી એમ(PM)
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શકિતપીઠ અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત પરિક્રમા મહોત્સવમાં જિલ્લા વહીવટી વિભાગે નિઃશુલ્ક યાત્રાનું આયોજન કર્યું
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શકિતપીઠ અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત પરિક્રમા મહોત્સવમાં જિલ્લા વહીવટી વિભાગે નિઃશુલ્ક યાત્રાનું આયોજન કર્યું છે. ત્રણ દિવસમાં 60 એસટી બસો દ...