ઓગસ્ટ 16, 2024 2:09 પી એમ(PM)
ભારત આવતીકાલે ત્રીજા વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સંમેલનની મેજબાની કરશે
ભારત આવતીકાલે ત્રીજા વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સંમેલનની મેજબાની કરશે. આ સંમેલનમાં દક્ષિણ એશિયાઈ પડકારો અંગે અગાઉની પરિષદોમાં થયેલી ચર્ચાને આગળ વધારવામાં આવશે. આ પડકારોમાં સંઘર્ષ, ખાદ્ય અને ઉર્...