સપ્ટેમ્બર 29, 2024 3:08 પી એમ(PM)
મોરબીમાં આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે મેરેથૉન અને સાઈક્લોથૉન યોજાઈ
મોરબીમાં આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે મેરેથૉન અને સાઈક્લોથૉન યોજાઈ ગઈ, જેમાં મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, યુવાનો સહિત એક હજાર 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લાન...