ઓગસ્ટ 9, 2024 4:19 પી એમ(PM)
આવતીકાલે જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે
આવતીકાલે જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે. વિશ્વ વિખ્યાત ગીર અભયારણ્યમાં સિંહ સંવર્ધન, સિંહ રક્ષણ, અને સિંહદર્શનની પ્રવૃત્તિને વેગ મળે તે માટે 10મી ઓગસ...