જુલાઇ 11, 2024 8:13 પી એમ(PM)
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે વિશ્વ વસ્તી દિવસ પ્રસંગે પરિવાર નિયોજન માટેનાં સુગમ મોડલ પહેલનું અનાવરણ કર્યું
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે વિશ્વ વસ્તી દિવસ પ્રસંગે પરિવાર નિયોજન માટેનાં સુગમ મોડલ પહેલનું અનાવરણ કર્યું હતું. સુગમ મોડલ માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભધારણનાં સ્વ...