ફેબ્રુવારી 20, 2025 7:15 પી એમ(PM)
નર્મદા જિલ્લામાં આવતીકાલે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાશે
નર્મદા જિલ્લામાં આવતીકાલે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાશે. ગાંધીનગર ગુજરાત સાહિત્ય અકાદમી, રાજપીપળા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ યોજાશે. દરમિય...