જાન્યુઆરી 19, 2025 8:32 એ એમ (AM)
વિશ્વ બેંકે ભારત માટે 6.7 ટકાના વિકાસ દરનો અંદાજ લગાવ્યો
વિશ્વ બેંકે ભારત માટે 6.7 ટકાના વિકાસ દરનો અંદાજ લગાવ્યો છે, જે વૈશ્વિક વિકાસ દર કરતા 2.7 ટકા વધુ છે. વિશ્વ બેંકના ગ્લોબલ ઇકોનોમિક પ્રોજેક્શન્સ - GEP અહેવાલના જાન્યુઆરી 2025 ના સંસ્કરણમાં જણાવાયું છે ...