જાન્યુઆરી 17, 2025 2:20 પી એમ(PM)
વિશ્વ બૅન્કે એપ્રિલમાં શરૂ થનારા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.7 ટકાના દરથી વધવાનું અનુમાન વ્યક્ત કર્યું
વિશ્વ બૅન્કે એપ્રિલમાં શરૂ થનારા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.7 ટકાના દરથી વધવાનું અનુમાન વ્યક્ત કર્યું છે, જે પ્રવર્તમાન નાણાકીય વર્ષના વૃદ્ધિ દરથી સામાન્ય વધારે છે. વૈશ્વિક અર્થ...