ઓગસ્ટ 9, 2024 7:42 પી એમ(PM)
સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો
આજે વિશ્વ આદિવાસી દિવસ છે. રાજયમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીમાં ૧૪ જિલ્લાઓમાં ૯૦ લાખ જેટલા આદિવાસીઓ વસવાટ કરે છે. આજે રાજ્યનાં અનેક જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને...