જાન્યુઆરી 14, 2025 8:59 એ એમ (AM)
દિલ્હીમાં આગામી વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
દિલ્હીમાં આગામી વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચુંટણી પંચ પણ તૈયારીઓમાં જોતરાયું છે. આ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો મતદારોને રિજવવા જનસભા સંબોધી રહ્યા છે...