ડિસેમ્બર 8, 2024 7:38 પી એમ(PM)
વિદેશ મંત્રી એસ.જયશંકરે મનામા સંવાદમાં પશ્ચિમ એશિયા અંગે ભારતની વ્યાપક વ્યૂહાત્મક દ્રષ્ટિ રજૂ કરી
વિદેશ મંત્રી એસ.જયશંકરે મનામા સંવાદમાં પશ્ચિમ એશિયા અંગે ભારતની વ્યાપક વ્યૂહાત્મક દ્રષ્ટિ રજૂ કરી છે. તેમણે ભારતના આર્થિક અને વ્યૂહાત્મક હિતોમાં આ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્...