માર્ચ 7, 2025 7:26 પી એમ(PM)
ભારત અને અમેરિકા અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર માટેના કરારો પર ચર્ચા આગળ વધારવા તત્પર : વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર માટેના કરારો પર ચર્ચા આગળ વધારવા તત્પર છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્...