ઓગસ્ટ 8, 2024 2:10 પી એમ(PM)
કેન્દ્ર સરકારે 33માં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની જાહેરાત કરી છે
કેન્દ્ર સરકારે 33માં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની જાહેરાત કરી છે. આ પુરસ્કારો વિજ્ઞાન ટેક્નોલોજી અને નવીનીકરણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવનાર વ્યક્તિઓને આપવામાં આવે છે. ISRO-ચંદ્રયાન...