ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 12, 2024 9:11 એ એમ (AM)

રાજ્યભરમાં આજે વિજયદશમીની ઉત્સાહભેર ઉજવણી કરાશે. અનેક સ્થળોએ રાવણદહન, શસ્ત્રપૂજન યોજાશે.

અસત્ય પર સત્યના વિજયનો પર્વ એટલે વિજ્યાદશમી. આજે રાજ્યભરમાં અનેક સ્થળોએ રાવણ દહન, શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરિકોને વિજ્યાદશમીની શુભકામ...