ઓક્ટોબર 9, 2024 8:20 એ એમ (AM)
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના 23 આઇકોનિક સ્થળોએ ‘વિકાસ પદયાત્રા’ નું આયોજન કરવામાં આવશે
રાજ્યમાં ચાલી રહેલાં વિકાસ સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે ગુજરાતના 23 આઇકોનિક સ્થળોએ ‘વિકાસ પદયાત્રા’નું આયોજન કરવામાં આવશે.આ સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, અમદાવાદ રિવરફ્રન્ટ , સુરત ડાયમંડ , ...