ઓક્ટોબર 12, 2024 8:54 એ એમ (AM)
રાજ્યભરમાં ચાલી રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
રાજ્યભરમાં ચાલી રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જામનગર ખાતે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જામનગર શહેર જિલ્લાના વિવિધ 143 પ્રકલ્પોનું ઇ-લોકાર્�...