ઓક્ટોબર 10, 2024 7:31 પી એમ(PM)
ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષની ઉજવણી નિમિત્તે ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૪ સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા
ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષની ઉજવણી નિમિત્તે ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૪ સુધી 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા. આઈકોનિક સ્થળોએ વિકાસ યા...