ઓક્ટોબર 4, 2024 3:18 પી એમ(PM)
રાજકોટમાં સૌની યોજના હેઠળ ત્રણ કરોડ 48 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાત મુર્હુત કરવામાં આવ્યું
રાજકોટમાં સૌની યોજના હેઠળ ત્રણ કરોડ 48 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાત મુર્હુત કરવામાં આવ્યું. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મં...