ડિસેમ્બર 19, 2024 7:33 પી એમ(PM)
વિકસિત ભારતના નિર્માણમાં સશસ્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા હોવાનું રાજ્યનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું
વિકસિત ભારતના નિર્માણમાં સશસ્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા હોવાનું રાજ્યનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતેથી “પોષણ ઉત્સવ- 2024”નો રાજ્ય...