ફેબ્રુવારી 20, 2025 7:08 પી એમ(PM)
રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે
રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. તેમ જ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર નહીં થાય તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. ગત 24 કલાકમાં રાજ્યમાં લઘુતમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિ...