જાન્યુઆરી 12, 2025 9:08 એ એમ (AM)
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે મુંબઈમાં મલાડ પશ્ચિમના મીથ ચોકી ખાતે ટી-આકારના ફ્લાયઓવરના દક્ષિણ ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે મુંબઈમાં મલાડ પશ્ચિમના મીથ ચોકી ખાતે ટી-આકારના ફ્લાયઓવરના દક્ષિણ ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, શ્રી ગોયલે મલાડના રહે...