જુલાઇ 30, 2024 7:56 પી એમ(PM)
કેરળના વાઇનાડમાં ભૂસ્ખલનને કારણે 93 લોકોના મોત, 128 લોકો સારવાર હેઠળ.. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં
કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 93 થયો છે. અકસ્માતમાં ઘાયલ 128થી વધુ લોકો સારવાર હેઠળ છે. વાયનાડમાં ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. આર્મી અને નૌકા...