ડિસેમ્બર 19, 2024 7:43 પી એમ(PM)
વલસાડ જિલ્લામાં વિશેષ સંચાલન સમૂહ- SOGની ટુકડીએ સાડા ત્રણ કિલો માદક પદાર્થના જથ્થા સાથે વ્યક્તિની ધરપકડ કરી છે
વલસાડ જિલ્લામાં વિશેષ સંચાલન સમૂહ- SOGની ટુકડીએ સાડા ત્રણ કિલો માદક પદાર્થના જથ્થા સાથે વ્યક્તિની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, SOGએ ગ્રીન પાર્કમાં આવેલા ...