ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 2, 2024 7:19 પી એમ(PM)

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.. હવામાન વિભાગે આવતીકાલે સુરત અને ભરૂચમા રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આણંદ, વડોદરા, નર્મદા સહિતના દક્ષ...

સપ્ટેમ્બર 2, 2024 3:27 પી એમ(PM)

સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું

સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું છે.. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને તાપી સહીતના જીલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે.. આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં 91 તાલુકાઓ...

સપ્ટેમ્બર 1, 2024 7:45 પી એમ(PM)

તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.

તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.. ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતા આર્થિક ફટક પડ્યો છે. ત્યારે મહેસાણા અને સુરેન્દ્રનગર જીલ્લાના ધારાસભ્યોએ ...

સપ્ટેમ્બર 1, 2024 7:41 પી એમ(PM)

ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક સમિતિની રચના કરી

ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક સમિતિની રચના કરી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની આગેવાની હે...

સપ્ટેમ્બર 1, 2024 2:49 પી એમ(PM)

ભારતીય હવામાન વિભાગે આજે વિદર્ભ, તેલંગાણા, રાયલસીમા, કર્ણાટકના કેટલાક વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક સ્થળે અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી

ભારતીય હવામાન વિભાગે આજે વિદર્ભ, તેલંગાણા, રાયલસીમા, કર્ણાટકના કેટલાક વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક સ્થળે અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. પશ્ચિમ મધ્યપ્રદેશ અને મરાઠવાડા...

ઓગસ્ટ 30, 2024 3:02 પી એમ(PM)

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 980 મીલીમીટર કરતાં વધુ વરસાદ પડ્યો છે

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 980 મીલીમીટર કરતાં વધુ વરસાદ પડ્યો છે.આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાકમાં રાજ્યના 33 જીલ્લાઓના 222 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે.કચ્છના માંડવીમાં 388 અને મુંદ્રા...

ઓગસ્ટ 29, 2024 9:54 એ એમ (AM)

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આજે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે જણાવ્...

ઓગસ્ટ 28, 2024 7:54 પી એમ(PM)

ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિ...

ઓગસ્ટ 28, 2024 7:15 પી એમ(PM)

રાજયમાં સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન 231 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજયમાં સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન 231 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ભાણવડમાં સાડા સાત ઇંચ અને ખંભાળિયામાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. નર્મદા ડેમાં 85...

ઓગસ્ટ 28, 2024 11:44 એ એમ (AM)

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન દેશનાં ઉત્તર પશ્ચિમી ભાગોમાં હળવોથી મધ્યમ વરસ...