સપ્ટેમ્બર 5, 2024 8:07 પી એમ(PM)
રાજ્યમાં સવારના છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 178 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે
રાજ્યમાં સવારના છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 178 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.. ગાંધીનગરના માણસમાં અને મહેસાણાના વિજાપુરમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે..ઉપરાંત, ઉત્તર ગુજરાતના બના...