સપ્ટેમ્બર 13, 2024 9:36 એ એમ (AM)
રાજસ્થાનમાં મોસમનાં 26 ઇંચ વરસાદ સાથે છેલ્લાં 49 વર્ષનો વરસાદનો વિક્રમ તૂટ્યો
રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશ સહિતનાં કેટલાંક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. રાજસ્થાનમાં આ ચોમાસામાં 26 વરસાદ વરસી ચૂક્યો છે, જેણે 49 વર્ષન...