જૂન 25, 2024 2:55 પી એમ(PM)
ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત કેરળ, કર્ણાટક, કોંકણ અને ગોવા સહિતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની અગાહી
દક્ષિણ પશ્ચિમ ચોમાસું દિક્ષણથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત કેરળ, કર્ણાટક, કોંકણ અ...