ઓક્ટોબર 18, 2024 10:45 એ એમ (AM)
ગુજરાત વડી અદાલતે રાજ્યનાં છેવાડાના અંતરિયાળ, ખાસ કરીને આદિવાસી અને પછાત ગામો સુધી મેડીકલ અને માળખાકીય સુવિધાઓ વધારવા માટે જણાવ્યું
ગુજરાત વડી અદાલતે રાજ્યનાં છેવાડાના અંતરિયાળ, ખાસ કરીને આદિવાસી અને પછાત ગામો સુધી મેડીકલ અને માળખાકીય સુવિધાઓ વધારવા માટે જણાવ્યું છે. અદાલતે સરકારને આવા વિસ્તારોમાં આરોગ્ય વિષયક સેવાઓન...