ફેબ્રુવારી 16, 2025 7:59 એ એમ (AM)
વડનગરમાં 22 કરોડ રૂપિયાના ખર્ચે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ સ્થપાશે.
ઉત્તર ગુજરાતના વડનગરમાં કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ, CSTI સ્થપાશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સરકાર સાથે લાર્સન એન્ડ ટુબ્રો, L&Tએ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના માટે ગાંધીનગરમાં સમજૂત...