ઓગસ્ટ 9, 2024 8:15 પી એમ(PM)
લોકસભાએ આજે વકફ સુધારા બિલ 2024ની સમીક્ષા સંબંધિત ગૃહની સંયુક્ત સમિતિમાં તેના 21 સભ્યોને નામાંકિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો
લોકસભાએ આજે વકફ સુધારા બિલ 2024ની સમીક્ષા સંબંધિત ગૃહની સંયુક્ત સમિતિમાં તેના 21 સભ્યોને નામાંકિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. જગદંબિકાપાલ, નિશિકાંત દુબે, તેજસ્વી સૂર્યા, દિલીપ સૈકિયા, ગૌરવ...