ડિસેમ્બર 30, 2024 7:59 પી એમ(PM)
દિલ્હીના વકફ બોર્ડના ઇમામોએ આજે પગાર આપવાની માંગણી સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું
દિલ્હીના વકફ બોર્ડના ઇમામોએ આજે પગાર આપવાની માંગણી સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિયેશનના અધ્યક્ષ મ...